Latest review from Pankaj Thakar
ઢીંચણ ના ઘસારા કે લીગામેન્ટ ના બધા જ પ્રશ્નો નુ સમાધાન એક જગ્યાએ સંતોષકારક મળતુ હોય તો તે છે વૈશ્વિ હોસ્પિટલ, મારી ત્રણ બહેનો, અને ઓસ્ટ્રેલિયા વાસી દીકરો અહી ની સારવાર આજે વર્ષો પછી પણ યાદ કરે છે, પુરી ટીમ ધન્યવાદ ને પાત્ર છે