Latest review from jaydip vadukiya
કાચની ખરીદીમાટેનું ઉત્તમ સ્થળ ,
સાચી સલાહ અને વ્યાજબી ભાવ,
આપેલ સમયમાં કામ ચોકસાઈ સાથે પૂરું,
મેનેજમેન્ટ એકદમ બેસ્ટ,
ગ્રાહકોને પૂરો સંતોષ......
મારી પહેલી મુલાકાત હતી પરંતુ હવેથી કદાચ વડોદરામાં કાચના કાન માટે માત્ર સ્વસ્તિક ગ્લાસ......