Latest review from H S
Respected Sir/Ma'am, ગેરકાયદેસર કબ્જો અને બાંધકામ થઈ રહ્યું છે, 10,000 SqFeet
Location : ભગવતી પરા, RMC આવાસ યોજના સામે, Badri Park પાછળ, Rajkot Gujarat
RMC TPS No. 31, SR 19B
આ માત્ર શરૂઆત છે. જો અત્યારે રોકવામાં નહીં આવે તો આમાં સામાન્ય માણસની મિલ્કત અને તંદુરસ્તીની સલામતી શું?
આ એક ઘણી મોટી આવાસ યોજના(Project) ને FAIL કરવાની યોજના હોય એવું લાગે છે