I was aware of this product regarding quality so i bought it anyway, guess what, it truly stands on its name regarding awesome quality, durability and modern looks.. go for it guys??
Rajkot, Gujarat 360007, Saurashtra Kala Kendra Main Rd, Opp Hansa Provision Store, Saurashtra Kala Kendra Society, Saurashtra Kala Kendra, Shop No. 5(show on map)
ગોપાલ બ્રધર્સે યુનિવર્સિટી રોડ ઉપર આવેલી હોઝિઅરી ની બહુ જાણીતી દુકાન છે જ્યાં બધું જ માલ એમ.આર.પી કરતા સસ્તા ભાવે મળે છે અને બ્રાન્ડેડ વસ્તુઓ મળે છે કંપનીની વસ્તુઓ મળે છે છતાં પણ સસ્તા ભાવે મળે છે તેમની સર્વિસ પણ સારી છે લાઈટ છે અને ગ્રાહકોનું સારી રીતે ધ્યાન રાખે છે એક ચેન ની જરૂર પડે તો તે જ પણ કરી આપે છે અને વાજબી ભાવ હોય છે મુલાકાત લેવા જેવું સ્થળ