Latest review from Snehal Sir
◆ આ ક્લિનિક ડૉ ઇમ્તિયાઝ કાનુગા અને ડૉ ફાતેમાં કાનૂગા જેવા ખુબ જ સજ્જન સેવાભાવી અને મિલનસાર ડોક્ટરો દ્રારા સંચાલિત છે.
◆ આ ક્લિનિક ખત્ના ( circumcision ) માટે ખુબ જ જાણીતું છે.
◆ ઉપરાંત આ ક્લિનિકમાં સ્ત્રી રોગ ઉપચાર, ફાટેલા કાનની બૂટ સાંધવી તથા ચોંટાડવી, પગની કણીકાઢવી , મસા કાઢવા, સફેદ દાગ નો ઈલાજ વગેરે માં ખુબજ આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા હોવાનું જાણ્યું છે.