Latest review from Ramesh bhai Kasodariya
માનનીય વકીલ શ્રી નીલેશભાઇ વધાસીયા સાહેબ શ્રી જેવા નિષ્ઠાવાન અને વિશ્વાસુ વકીલ આવા જમાનામાં મળવા તે મહામુસીબત જેવુ છે જેનો મારે મારા પોતાના કેશ/ફરિયાદ મા અનુભવ થયો છે જેથી હુ નીલેશભાઇ વધાસીયા સાહેબ શ્રી માટે જેટલા શબ્દો લખુ તે ઓસા પડે તેમ છે જેથી હુ આપનો સાહેબ આભાર વ્યકત કરૂ છુ