Latest review from Roshan Patel
હેલો ફ્રેન્ડ્સ, મારુ નામ રોશન પટેલ છે, અને હું વ્યવસાયે એક ખેડૂત છું. હું બગુમરાનો રહેવાસી છું. મને ઘણા વર્ષોથી મારુ સપનાનું ઘર બનાવવું હતું પણ ખબર નહોતી પડતી કે મારા સપનાને હકીકતમાં ઉતારી શકે એવો વ્યક્તિ કોણ શકે; મેં મારુ કામ આમ તો પહેલેથી જ કોઈને આપી દીધેલું પણ એકાએક મારી નજર આર્વી કન્સ્ટ્રક્શનના રોશનભાઈના કામ પર પડી અને હું આશ્ચર્યચકિત થઇ ગયો, અને મેં મારુ બધું જ કામ તરત જ આરવીને આપવાનો વિચાર કર્યો.
પણ સમસ્યા હતી કે સમયસર કેમ કામ પાર પડવું, પણ તેમને મને સમય કરતા પહેલા કામ પૂરું કરી આપવાની બાહેંધરી આપી અને એ નિભાવી,
જો તમે પણ કન્સટ્રક્શન અને એને લગતા કામમાં આવા ચમત્કારની આશા રાખતા હોવ તો એક વાર આર્વી કંસ્ટ્રકશની મુલાકાત જરૂર કરજો, મને ખાતરી છે કે તમે નિરાશ નથી થાવ.
આભાર