Latest review from DIPAK KUMAR MAGANLAL SHAH
Krishna Mobile, ગણેશ સિસોદરા, જીઆઇડીસી, નેશનલ હાઇવે નં. ૪૮ ના સર્વિસ રોડ, નવસારી મહુવા રોડ ને અડીને આવેલ મોબાઈલ અને એસેસરિઝ, ઇલેક્ટ્રિક અને ઇલેત્રોનિક સામંત, ગેજેટ્સ, અને મોબાઈલ સેલ્સ અને સર્વિસ માટેનું વિશ્વાસપાત્ર સ્થળ છે. મોબાઈલ રીચાર્જ, ટીવી કેબલ, બ્રોડબેન્ડ વગેરેને રીચાર્જ, જાણતી બ્રાન્ડ જેમકે સેમસંગ, એમ આઇ, વિવો, ઓપો, નોકિયા, લાવા, જેવી અનેક બ્રાન્ડ ના મોબાઈલ અને એસરીઝ, ગેજેટ્સ મળે છે. ટ્યુબ લાઈટ, પંખા, ટીવી, ઘડિયાળ, સ્પીકર, આયર્ન, અને ડેટા કેબલ, ચાર્જર, મેમરી કાર્ડ, બેટરી બેક અપ, મોબાઈલ ગ્લાસ, કવર, બ્લૂટૂથ સ્પીકર, અને ખાસ શ્રી મનીષભાઈ ની મોબાઈલ રિપેર અને સર્વિસ ખાતરી પૂર્વક નું કામ એનીવિશેષ્ટા છે.
અભિનંદન, આભાર અને શુભેચ્છાઓ ???