Latest review from Chintan Patel (CK)
ખૂબ સરસ મજા નાં સુવર્ણ દિવસો આ ઉત્કૃષ્ટ શાળા મા વિતાવેલ છે. ૧૯૯૯-૨૦૦૨ (૭, ૮, ૯ ધોરણ)
જેમના ઉત્કૃષ્ટ જ્ઞાન નું અમે શિક્ષણ લીધુ એવા શિક્ષક શ્રી
પ્રફુલ્લભાઈ, જયંતીભાઈ, ભીખાભાઇ, વર્ષાબેન, જીજ્ઞઆબેન, દિપાલિબેન, જગન્નાથ વ્યાસ સાહેબ(મુખ્ય શિક્ષક શ્રી) , દીક્ષિત ભાઈ, રવીન્દ્રભાઈ એ દરેક ને દિલ થિ યાદ કરીયે છીએ.