Latest review from Sanjay Jani
અત્યંત સારી રીતે dog owner ને સમજણ આપી ડોગ અને ઓનર ને કઈ બાબતો ઉચિત અને અનુકૂળ રહેશે તેનુ માર્ગદર્શન મળી રહે છે. ઉપરાંત વેક્સિનેશન માટે પણ ઉત્તમ જગ્યા હું માનું છું. ખૂબ જ જટિલ અને ક્રિટીકલ કન્ડિશનમાં રહેલા આપણા જીવથી પણ વાલા ડોગને અહીં ઉચિત સારવાર મળી રહે છે. આર્થિક બાબતમાં પણ ડોગ ઓનર ને પોસાય તેવી રીતે સારવાર આપવામાં આવે છે. ટૂંકમાં કહું તો ડોક્ટર ગૌતમ ડોગ્સ ક્લિનિક ડોગ્સની સારવાર અને સંભાળ માટેની માર્ગદર્શક ક્લિનિક છે.