સારો વ્યવહાર સારી quality અને સારી સર્વિસ હું છેલ્લા 5 વર્ષ થી જય ચશ્મા ઘર થી જ ખરીદી કરું છુ જે આકર્ષક વેરાયટી અહીં છે એવી બ્રાન્ડ જેમ કે લેન્સકાર્ટ કે અન્ય બીજી બ્રાન્ડ માં તમને નહિ મળે અને
બે વસ્તુ અહીં તમને સારું ના લાગે એવું છે કે ત્યાં બુટ ચપ્પલ ઉતરી જવું પડે છે જે યોગ્ય નથી
બીજું કે બિલ નોર્મલ મળશે computer generated invoice પાકું બિલ નહિ મળે
I bought Idee Sunglasses @ 30% less... But when I checked on Idee website... I found that Ami optics put it's own price tag that is heigher and then give discount. .felt cheated.