Latest review from Gaurang Patel
મને છેલ્લા સાત વર્ષ જમણા હાથ મા અચાનક જર્ક આવતા હતા તે માટે ટોટલ ચાર નામાંકિત ન્યુરોલોજીસ ડૉક્ટર ને બતાવ્યું તેમ છંતા કોઈપણ અસર અથવા નિરાકરણ આવતું ના હોવા થી છ મહિના થી હોમિયોપેથી ની સારવાર ચાલુ કરતા આજે 90% ટકા સુધી સુધારો જોવા મળી રહ્યો છે તે માટે ડૉક્ટર પારુલ બેન ને મારાં તરફ થી ખૂબ ખૂબ શુભેરછા ગૌરાંગ પટેલ